ઓપન કેટગરીના વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપ(OPEN CATEGORY SCHOLARSHIP) ફોર્મ 2022-2023
Feb 3, 2023
ફક્ત ઓપન કેટગરીના વિદ્યાર્થીઓએ સ્કોલરશીપના ફોર્મ
તારીખ ૦૨/0૨/૨૦૨૩ થી ૧૦ /૦૨ /૨૦૨૩ સુધી ઓન લાઈન કૉલેજ એપ્લીકેશન માં Online Form Registration માં થી ભરવાના રેહશે.
તારીખ ૧૩/0૨/૨૦૨૩ થી ૧૪ /૦૨/૨૦૨૩ ના રોજ ૧૧.૦૦ થી ૧ .૦૦ માં સ્કોલરશીપના ફોર્મ પ્રિન્ટ કરીને નીચે જણાવેલ પ્રમાણપત્રો સાથે ઓફિસમાં જમા કરાવવાના રેહશે.
LINK : http://admission.skpcc.zeroq.net
Online Form Registration
F.Y. Uni. Application no. (AD2021..) & Date of Birth
S. Y. Uni. Application no. Enrollment no. & Date of Birth
T. Y. (AD2021..),Enrollment no. & Date of Birth
M.COM SEM-IV AQ02129.. no. & Date of Birth
M.COM SEM-II AQ2130.. & Date of Birth
બીડાણ:
૧. ફોર્મની નકલ
૨. લાઈટબીલની પ્રમાણિત નકલ
૩. વેરાબિલની પ્રમાણિત નકલ
૪. વિદ્યાર્થીના બેંક પાસબુકના પેહલા પાનાની પ્રમાણિત નકલ
૫. આવકનો દાખલો મામલતદાર/ધારાસભ્યનો લાવવો
૬. છેલ્લી પરીક્ષાની માર્સસીટની પ્રમાણિત નકલ