“સ્વતંત્રતા સંગ્રામમાં જનજાતિ નાયકોનું યોગદાન”
Feb 6, 2023
સર કે. પી. કોલેજ ઓફ કોમર્સમાં અભ્યાસ કરતા અનુસુચિત જન જાતિના વિદ્યાર્થી ઓને જણાવવાનું કે રાષ્ટ્રિય અનુસુચિત જન જાતિ આયોગ પ્રેરિત “સ્વતંત્રતા સંગ્રામમાં જનજાતિ નાયકોનું યોગદાન” પર એક કાર્યક્રમ આપણી કોલેજમાં શુક્રવાર તા. ૧૦/૦૨/૨૦૨૩ ના રોજ ૧૧ થી ૧૨.૩૦ કલાકે રાખવામાં આવ્યો છે. દરેક અનુસુચિત જન જાતિના વિદ્યાર્થી ઓએ ૧૦.૩૦ ક્લાકે કોમર્સ ભવનના ઓડીટોરીયમ માં અચૂક હાજર રહેવાની વિનતી.