ઓપન કેટગરીના વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપ(OPEN CATEGORY SCHOLARSHIP) ફોર્મ 2022-2023 કોલેજમા મુકવામાં આવેલ બોક્ષ માં નીચે પ્રમાણે ના પ્રમાણ પત્રો સાથે મુકવાના રહેશે.
Feb 11, 2023
તારીખ ૧૩/0૨/૨૦૨૩ થી ૧૪ /૦૨/૨૦૨૩ ના રોજ ૧૧.૦૦ થી ૧ .૦૦ માં સ્કોલરશીપના ફોર્મ પ્રિન્ટ કરીને નીચે જણાવેલ પ્રમાણપત્રો સાથે ઓફિસમાં જમા કરાવવાના રેહશે.
LINK : http://admission.skpcc.zeroq.net
Online Form Registration
F.Y. Uni. Application no. (AD2021..) & Date of Birth
S. Y. Uni. Application no. Enrollment no. & Date of Birth
T. Y. (AD2021..),Enrollment no. & Date of Birth
M.COM SEM-IV AQ02129.. no. & Date of Birth
M.COM SEM-II AQ2130.. & Date of Birth