હાલ માં જાહેર થયેલ M. com sem 4 ATKT અને T.Y.B.COM SEM -6 ATKTનાં April -2023 માટે ની યુનિવર્સિટી પરીક્ષાનાં ફોર્મ તા.23 અને 24 ફેબ્રુઆરી સુધી કોલેજ પર આવી રૂબરૂ 11.30 TO 1.00 ફોર્મ ભરી જવાના રહશે. ત્યાર બાદ કોઈ ફોર્મ સ્વીકારશે નહી જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી.

Feb 22, 2023