HUNAR-HAAT

Feb 25, 2023

HUNAR – HAAT

An Entrepreneurial Culture

આથી વિદ્યાર્થી ભાઈ બેહનો ને જણાવાનું કે તા. ૨૭/૨/૨૦૨૩ સોમવારને રોજ HUNAR-HAAT નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ કૃતિઓનું પ્રદશન તથા વેચાણ કરવામાં આવનાર છે . સર્વને આ હાટની મુલાકાત માટે આમંત્રણ છે.

સમય:  8am થી 1 pm

સ્થળ- જીમખાના

સર કે. પી. કોલેજ ઓફ કોમર્સ , સુરત