ખાસ નોધ : જે પણ વિદ્યાર્થીઓ એ કોઈ કારણ સર પરીક્ષા નથી આપી તેમણે વધારાની પરીક્ષાના ફોર્મ ભરવા ફરજીયાત છે. તારીખ ૦૪/૦૩/૨૦૨૩ થી ૦૬/૦૩/૨૦૨૩ સુધી ૧૧ .૦૦ થી ૧૨.૦૦ ના સમયે ફોર્મ ભરી જવા.
special note:
All the students who have not given the exam for any reason are required to fill the supplementary exam form. Date 04/03/2023 to 06/03/2023 to fill form in time 11.00am to 12noon.
