આથી સર્વ વિદ્યાર્થીઓને જાણવાનું કે તા. 13/૩/૨૦૨૩ થી ૧૯/૩/૨૦૨૩ NSS સ્પેશીયલ કેમ્પનું આયોજન કરેલ છે જેનું ઓપનીંગ તા. 13/૩/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે , ગાંધી સ્મારક, ભીમરાડ ગામ કોમ્યુનીટી હોલ ખાતે રાખેલ છે . જે વિદ્યાર્થીઓ એ GOOGLE FORM ભર્યું છે તેમણે તથા મિટિંગ માં હાજર રહેલ તમામ વિદ્યાર્થીઓ એ અચૂક હાજર રેહવું. સ્થળ પર પોહચવા માટે મજુરા ગેટ થી ૧૧૬ નંબર બસ માં ભીમરાડ ગામ કોમ્યુનીટી હોલ આવવું
Mar 11, 2023