એસ.વાય.બી.કોમ સેમ -૪ નાં INTERNAL MARK નીચે મુજબ વિદ્યાર્થીઓના વિષય પ્રમાણે PDF આપેલ છે. વિદ્યાર્થીઓને Internal Mark બાબતે કોઈ પ્રશ્ન હોય તો તા.૩૧ માર્ચ ૨૦૨૩ શુક્રવાર સવારે ૧૧ થી ૨ બપોર ૨ વાગ્યા સુધીમાં ફરજીયાત રૂબરૂ આવીને કોલેજમાં મળી જવું શુક્રવાર બાદ કોઈ પણ રજુઆત ગાહ્યા રાખવામા આવશે નહી જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી.
Mar 29, 2023