B.COM. SEM-IV WITHDRAN LIST APRIL-2023

Apr 3, 2023

આથી નીચે આપેલ યાદીનાં બી.કોમ સેમ -૪  વિદ્યાર્થીઓએ બી.કોમ સેમ -૪  યુનિવર્સિટીની પરીક્ષામાં Internal Mark માં FAIL હોવાને કારણે એપ્રિલ-2023માં લેવાનારી યુનિવર્સિટીની પરીક્ષામાં બેસી શકશે નહિ જેની યાદીમાં દર્શાવેલ વિદ્યાર્થીઓએ નોંધ લેવા વિનંતી