એફ.વાય.બી.કોમ, ટી.વાય.બીકોમ (રેગ્યુલર અને HONORS) અને M.Com Sem-4 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે પરીક્ષા પૂર્ણ થયાના બાદ લાઈબ્રેરીમાથી ઇસ્યુ કરાવેલ પુસ્તકો તા-17/04/2023 સુધી માં જમા કરવવાના રહશે , પુસ્તકો જમા નહીં કરાવનાર વિદ્યાર્થીઓને દંડ વશૂલ કરવાવમાં આવશે,
હૂકુમથી