બી.કોમ , એમ.કોમ તથા ઓનર્સ ના વિદ્યાર્થીઑને લાઈબ્રેરી માં પુસ્તકો જમા કરાવવા માટે ની સૂચના 2023 એપ્રિલ
Apr 26, 2023
સર્વે વિદ્યાર્થીઓને જણાવવાનું કે પરીક્ષા પૂર્ણ થયા બાદ લાઈબ્રેરીમાથી ઇસ્યુ કરાવેલ પુસ્તકો તા- 02/05/2023 સુધી માં જમા કરવવાના રહશે , પુસ્તકો જમા નહીં કરાવનાર વિદ્યાર્થીઓને દંડ વશૂલ કરવાવમાં આવશે,