(Tally)ટેલી કોર્ષ

Apr 29, 2023

અગત્યની નોટીસ: ઉડીશા ક્લબ*  (એસ.વાય/ટી.વાય.બી.કોમ/એમ.કોમ માટૅ)
આપણી કોલેજમાં વર્ષોથી  બી.કોમ/ એમ.કોમના  વિદ્યાર્થીઓ માટે  (Tally)ટેલી કોર્ષ માટેના વર્ગો નિયમિત રીતે ચાલે છે. કોઈપણ કંપનીમાં નોકરી કરવા માટે ટેલી અંગેનું નાલેજ અત્યંત જરૂરી છે. એના અનુસંધાનમાં જ આપણી કોલેજમાં આ કોર્ષ શરૂ થયેલ છે.
હાલમાં આ વર્ષનો  Tally કોર્ષનો , એસ.વાય/ટીવાય અને એમ.કોમનો સયુંકત વેકેશન બેચ રોજ  1 મે થી  કોલેજમાં શરૂ થનાર છે. આ કોર્ષની વિસ્તૃત માહિતી નીચે આપેલી છે તેનો અભ્યાસ કરીને આ કોલેજના અથવા અન્ય કોલેજના વિદ્યાર્થીઓ રસ ધરાવતા હોય તેઓ  કોર્ષ માટે 22 સીટો મર્યાદિત હોય, વહેલા તે પહેલાના ધોરણે કોલેજ ઓફિસમા  માનસી મેડમને રૂબરૂમા 11 થી 3 સમયમા મળીને ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવી દેવું.
કોર્સ વિશે વધુ માહિતી માટે નીચેના મોબાઈલ નંબર પર સંપર્ક કરવો
અમરીશ ઉપાધ્યાય સર
9825108107
કોર્ષની વિગત:
Course Name: Tally Essential Level 1
Fees : Rs 4000
Duration:  1 Month