(BCk-6.1) Post Matric Scholarship for SC students (Government of India Scheme) આ વિદ્યાર્થીઓ ના Aadhaar number is not available. આવે છે. તેમણે તાત્કાલિક તેમની બેંક માં જઈ કાર્યવાહી કરવી. તેમની સ્કોલરશીપ નહિ આવે તેની જવાબદારી વિદ્યાર્થી ની રહેશે.

May 10, 2023

આ વિદ્યાર્થીઓ ના Aadhaar number is not available આવે છે. તેમણે તાત્કાલિક તેમની બેંક માં જઈ ફિંગરપ્રિન્ટ આપી આધાર લિંક કરવાની કાર્યવાહી કરવી. તેમની સ્કોલરશીપ નહિ આવે તેની જવાબદારી વિદ્યાર્થી ની રહેશે.

PDF :

(BCk-6.1) Post Matric Scholarship for SC students (Government of India Scheme)