T.Y.B.COMSEM -6 ATKT નાં પરીક્ષા ફોર્મ જુન ૨૦૨૩
May 18, 2023
T.Y.B.COMSEM -6 ATKT નાં પરીક્ષા ફોર્મ ATKT આવેલ વિદ્યાર્થીઓએ ફરજીયાત પોતાના lOGIN ID માં પોતાના સ્કૂલનો UDISHE નંબર અને વિદ્યાર્થીનો સ્કૂલે આપેલ UID નંબર નાખવાનો રહશે.આ બંને નંબર વગર પરીક્ષા ફોર્મ ભરાશે નહી વધુમાં આ બંને નંબર તમારી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં આપેલા હોય છે.આથી આ પ્રોસેસ ફરજીયાત કરાવાની છે.
પરીક્ષા ફોર્મ સ્વીકાર્ય તા.18 અને 19 મે ગુરુવાર અને શુક્રવાર આ બે દિવસ
સમય 11 થી 2 સુઘીમાં કોલેજ પર રૂબરૂ આવી રીનિયું થયેલ આઇ કાર્ડ ફરજીયાત બતાવી રૂપિયા 360 છૂટા લઈ ફોર્મ ભરી જવાના રહશે. સમય બાદ કોઈનાં પણ ફોર્મ સ્વીકારવામાં આવશે નહી જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી.