વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૯ માં સ્થાપના દિવસના કાર્યક્રમ

May 23, 2023

આદરણીયશ્રી,
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૯ માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં યુનિવર્સિટી સલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે તે ધ્યાને લઈ આપશ્રીની કોલેજના ટ્રસ્ટના વિદ્યાર્થીઓના ગ્રૂપમાં નીચે મુજબની લિન્ક શેર કરી કાર્યક્રમમાં હાજર રહેવાની જાણ કરવા વિનંતી છે.

ઓનલાઈન લિન્ક :https://zoom.us/j/96779154981?pwd=c3FlSEZLU1drRHpza0h5M0xnbEZIUT09
Meeting ID: 967 7915 4981
Passcode: 123456

કાર્યક્રમની તારીખ ૨૩-૫-૨૦૨૩ સમય : બપોરે ૧૨- ૦૦ કલાકથી