B.COM SEM -II ATKT નાં પરીક્ષા ફોર્મ જુલાઈ ૨૦૨૩
May 31, 2023
B.COM SEM -II ATKT નાં પરીક્ષા ફોર્મ ATKT આવેલ વિદ્યાર્થીઓએ ફરજીયાત પોતાના lOGIN ID માં પોતાના સ્કૂલનો UDISHE નંબર અને વિદ્યાર્થીનો સ્કૂલે આપેલ UID નંબર નાખવાનો રહશે.આ બંને નંબર વગર પરીક્ષા ફોર્મ ભરાશે નહી વધુમાં આ બંને નંબર તમારી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં આપેલા હોય છે. આથી આ પ્રોસેસ ફરજીયાત કરાવાની છે.
પરીક્ષા ફોર્મ ભરવા તા. 06,07,08 JUNE 2023
સમય 11.30 થી 2 સુઘીમાં કોલેજ પર રૂબરૂ આવી રીનિયું થયેલ આઇ કાર્ડ ફરજીયાત બતાવી રૂપિયા 380 છૂટા લઈ ફોર્મ ભરી જવાના રહશે. સમય બાદ કોઈનાં પણ ફોર્મ સ્વીકારવામાં આવશે નહી જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી.