S. Y. B.COM. SEM-III Online form and fee can be filled on 9-6-2023 from 10.00 am onwards.

Jun 9, 2023

COLLEGE APPLICATION

ONLINE ADMISSION-

  ⇓

ONLINE FORM REGISTRATION PROCESS

S.Y.B.COM. SEMESTER-III

STUD. ID. AD20….

BIRTH DATE …

                                                                       

Fill the online admission form in the college application, take a print out of it and stand in the compulsory line in the multimedia hall of Commerce Bhavan in the college between 11.00 am to 02.00 pm as per the division mentioned in the notice.

Optional Subject : NCC , NSS , PT It remains to choose whatever is in your hall ticket.

આથી F.Y.B.COM SEM-II માં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓએ S.Y.B.COM SEM-III નીચે મુજબની સૂચનાઓ મુજબ SIR K P COLLEGE OF COMMERCE  ની એપ્લીકેશનમાં સૌ પ્રથમ 2023-24 ઓનલાઈન ફોર્મ ભરી તેની પ્રિન્ટ કાઢી નીચે મુજબના DOCUMENTS સાથે નીચે જણાવેલ DIVISTION અને તેની સામેની તારીખ પ્રમાણે કોલેજ ના કોમર્સ ભવન ના મલ્ટીમીડિયા હોલમાં ફરજીયાત જે વિદ્યાર્થીનું ફોર્મ એ જ હાજર રહી જમા કરવાનું રહેશે. F.Y.B.COM SEM-II ઓરિજિનલ રીન્યુ થયેલ આઈ-કાર્ડ સાથે એડમિશન ફોર્મ ભરવા આવા નું રહેશે. રીન્યુ થયેલ આઈ-કાર્ડ વગર એડમિશન ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.

ફોર્મ સાથે નીચે મુજબ ના DOCUMENTS ફરજિયાત આપવાના રહેશે.

૧. BCOM SEM-I ની માર્કશીટ ની XEROX

. BCOM SEM-II ની ઈન્ટરનેટ માર્કશીટ ની XEROX

૩. SC/ST/OBC/EWS પ્રમાણ પત્ર ની XEROX

૪. આધાર કાર્ડ ની XEROX

૫. સ્કુલ લીવીંગ સર્ટી (L.C) ની XEROX

૬. F.Y.B.COM SEM-2 ઓરિજિનલ રીન્યુ થયેલ આઈ-કાર્ડ સાથે એડમિશન ફોર્મ ભરવા               

   આવવાનું રહેશે.

એડમિશન ફોર્મ જમા કરવા માટે નીચે મુજબ F.Y.B.COM ના DIVISTION અને તારીખ પ્રમાણે જે વિદ્યાર્થીનું ફોર્મ હોય તેને જ ફરજીયાત હાજર રહી લાઈન માં ઉભા રહી એડમિશન ફોર્મ જમા કરાવાનું રહેશે.

F.Y. DIV-1 & DIV-2                     DATE : 12-06-2023 TIME: 11.00 TO 2.00

F.Y. DIV-3 & DIV-4                    DATE : 13-06-2023 TIME: 11.00 TO 2.00

F.Y. DIV-5 & DIV-6 & DIV-7   DATE : 14-06-2023 TIME: 11.00 TO 2.00