T. Y. B.COM. SEM-V Online form can be filled on 9-6-2023 from 10.00 am onwards.

Jun 9, 2023

COLLEGE APPLICATION

STUDENT ZONE 

  ⇓

ONLINE ADMISSION

                                                                       

Fill the online admission form in the college application, take a print out of it and stand in the compulsory line in the multimedia hall of Commerce Bhavan in the college between 11.00 am to 2.00 pm as per the division mentioned in the notice.

Optional Subject : NCC , NSS , PT It remains to choose whatever is in your hall ticket.

આથી S.Y.B.COM SEM-IV માં પાસ અને ATKT  થનાર તમામ વિદ્યાર્થીઓએ T.Y.B.COM SEM-V નીચે મુજબની સૂચનાઓ મુજબ SIR K P COLLEGE OF COMMERCE  ની એપ્લીકેશનમાં સૌ પ્રથમ 2023-24 ની T.Y.B.COM SEM-V ઓનલાઈન ફોર્મ ભરી તેની પ્રિન્ટ કાઢી નીચે મુ

જબના DOCUMENTS સાથે નીચે જણાવેલ DIVISTION અને તેની સામેની તારીખ પ્રમાણે કોલેજ ના કોમર્સ ભવન ના મલ્ટીમીડિયા હોલમાં ફરજીયાત જે વિદ્યાર્થીનું ફોર્મ એ જ હાજર રહી જમા કરવાનું રહેશે. S.Y.B.COM SEM-VI ઓરિજિનલ રીન્યુ થયેલ આઈ-કાર્ડ સાથે એડમિશન ફોર્મ ભરવા આવા નું રહેશે. રીન્યુ થયેલ આઈ-કાર્ડ વગર એડમિશન ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.

ફોર્મ સાથે નીચે મુજબ ના DOCUMENTS ફરજિયાત આપવાના રહેશે.

1.B.COM SEM 1 ઓરીજનલ Marksheet ની

 ઝેરોક્ષ
2.B.COM SEM 2ઓરીજનલ Marksheet ની ઝે

રોક્ષ
3.B.COM SEM 3 ઓરીજનલ Marksheet ની ઝેરોક્ષ
4.B.COM SEM 4 Internet Marksheet ઝેરોક્ષ.

5. SC/ST/OBC/EWS પ્રમાણ પત્ર ની XEROX

6. આધાર કાર્ડ ની XEROX

7. સ્કુલ લીવીંગ સર્ટી (L.C) ની XEROX

8. S.Y.B.COM SEM-IV ઓરિજિનલ રીન્યુ થયે

લ આઈ-કાર્ડ સાથે એડમિશન ફોર્મ ભરવા               

   આવવાનું રહેશે.

એડમિશન ફોર્મ જમા કરવા માટે નીચે મુજબ S .Y.B

.COM ના DIVISTION અને તારીખ પ્રમાણે જે વિ

દ્યાર્થીનું ફોર્મ હોય તેને જ ફરજીયાત હાજર રહી લાઈન માં ઉભા રહી એડમિશન ફોર્મ જમા કરાવાનું રહેશે.

S.Y. DIV-1 ,DIV-2 , DIV-3         DATE : 15-06-2023  TIME: 11.00 TO 2.00

S.Y. DIV-4, DIV-5,DIV-6          DATE : 16 -06-2023  TIME: 11.00 TO 2.00