S Y B COM SEM-4 ના ATKT ના ફોંર્મ ૧૩/૦૬/૨૦૨૩ અને ૧૪ /૦૬/૨૦૨૩ સુધી ભરાશે .
Jun 12, 2023
S Y B COM SEM-4 ના ATKT ના ફોંર્મ ૧૩/૦૬/૨૦૨૩ અને ૧૪ /૦૬/૨૦૨૩ ના રોજ TIME : 12 :00 TO 2 : 00 સુધી ભરાશે .
વિદ્યાર્થીઓએ ફરજીયાત પોતાના VNSGU .NET lOGIN ID માં પોતાના સ્કૂલનો UDISHE નંબર અને વિદ્યાર્થીનો સ્કૂલે આપેલ UID નંબર નાખવાનો રહશે.આ બંને નંબર વગર પરીક્ષા ફોર્મ ભરાશે નહી વધુમાં આ બંને નંબર તમારી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં આપેલા હોય છે. આથી આ પ્રોસેસ ફરજીયાત કરાવાની છે.
ખાસ નોધ : દરેક વિર્ધાથીએ રીન્યુ કરેલ I – CARD ફરજીયાત લાવવાનો રહેશે .