આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનુંકે વિશ્વ યોગ દિવસની ઉજવણીનાં ભાગરૂપે યોગ, તા. 17-06-2023 નાં રોજ સવારે 6.45 કલાકે MTB Cricket Ground ખાતે યોગાભ્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેક છે, જેમાં તમામ વિદ્યાર્થીઓને અચુક હાજર રહેવા જણાવવામાં આવે છે.
Jun 15, 2023