T.Y.B.COM SEM-V અને S.B.COM. SEM-III બાકી રહેલા વિદ્યાર્થીઓ ના પ્રવેશ ફોર્મ તારીખ ૧૭-૬-૨૦૨૩ ના રોજ ૯.૦૦ થી ૧૧.૦૦ લેવામાં આવશે. તારીખ ૧૭-૬-૨૦૨૩ પછી કોઈ પણ વિદ્યાર્થીનું પ્રવેશ ફોર્મ સ્વીકારમાં આવશે નહિ તેની દરેક વિદ્યાર્થીએ નોધ લેવી. Jun 16, 2023