આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સુરત શહેર ખાતે થનાર છે જેમાં આપણી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત તમામ કોલેજો (ગ્રાન્ટેડ/સેલ્ફ ફાઈનાન્સ) 63/63-A નંબરનો બ્લોક ફાળવવામાં આવેલ છે. જેનું લોકેશન:- સરગમ શોપિંગ સેન્ટરનો ઓવર બ્રીજ શરુ થાય ત્યાં, આસોપાલવ શો-રૂમ ની સામે, પાર્લે પોઈન્ટ, સુરત ખાતે સવારે ૬.૦૦ કલાકે તમામ વિદ્યાર્થીઓએ ફરજીયાત હાજર રેહવું. આચાર્યાના આદેશ મુજબ.

Jun 20, 2023

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સુરત શહેર ખાતે થનાર છે જેમાં આપણી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત તમામ કોલેજો (ગ્રાન્ટેડ/સેલ્ફ ફાઈનાન્સ) 63/63-A નંબરનો બ્લોક ફાળવવામાં આવેલ છે. જેનું લોકેશન:- સરગમ શોપિંગ સેન્ટરનો ઓવર બ્રીજ શરુ થાય ત્યાં, આસોપાલવ શો-રૂમ ની સામે, પાર્લે પોઈન્ટ, સુરત ખાતે સવારે ૬.૦૦ કલાકે તમામ વિદ્યાર્થીઓએ ફરજીયાત હાજર રેહવું.
આચાર્યાના આદેશ મુજબ.

https://www.google.com/maps?q=21.175861358642578,72.79549407958984&z=17&hl=en