ટી. વાય.બી.કોમ સેમ-૫ રોલ નંબર 2023-24

Jun 27, 2023

ટી. વાય.બી.કોમ સેમ-૫ રોલ નંબર નીચે મુજબ આપેલા છે.
જે કોઈ વિદ્યાર્થીનાં નામ, વિષય,તથા રોલ નંબર સાથે આપેલ અન્ય માહીતીમાં ભૂલ હોય આવતી કાલે તા.૨૮ જૂન બુધવારનાં સવારે ૮ થી ૧૧ માં કોલેજ ઓફિસમાં ક્લાર્ક વિનોદ ભાઈ ભોઈ ને રૂબરૂ આઇ કાર્ડ બતાવી સુધારો કરી જવો.
ત્યાર બાદ બીજા દિવસે કોઈ રજુઆત ગાહ્ય રાખવામાં આવશે નહી જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી.

T.Y.B.COM SEM-5 &6 YEARS 2023-24 ROLL NO.FILE