(Tally)ટેલી કોર્ષ માટેના વર્ગો
Jul 3, 2023
અગત્યની નોટીસ: ઉડીશા ક્લબ* (એસ.વાય/ટી.વાય.બી.કોમ/એમ.કોમ માટૅ)
આપણી કોલેજમાં વર્ષોથી બી.કોમના વિદ્યાર્થીઓ માટે (Tally)ટેલી કોર્ષ માટેના વર્ગો નિયમિત રીતે ચાલે છે. કોઈપણ કંપનીમાં નોકરી કરવા માટે ટેલી અંગેનું નાલેજ અત્યંત જરૂરી છે. એના અનુસંધાનમાં જ આપણી કોલેજમાં આ કોર્ષ શરૂ થયેલ છે.
હાલમાં આ વર્ષનો 5/7/2023 થી Tally કોર્ષનો ટીવાય/એમ.કોમ/ એસ.વાય (સવાર પાળી) નો બેચ રોજ 11.45 થી 1.45 વાગે શરૂ થનાર છે. અને એસ .વાય(બપોર)નો બેચ રોજ 8.30થી 10.30 વાગે શરૂ થનાર છે આ કોર્ષની વિસ્તૃત માહિતી નીચે આપેલી છે તેનો અભ્યાસ કરીને આ કોલેજના અથવા અન્ય કોલેજના વિદ્યાર્થીઓ રસ ધરાવતા હોય તેઓ કોર્ષ માટે 22 સીટો મર્યાદિત હોય, વહેલા તે પહેલાના ધોરણે નીચે આપેલી લિન્કમાં જાતે રજિસ્ટ્રેશન કરીને કોલેજ ઓફિસમા માનસી મેડમને રૂબરૂમા 4/7/2023 સુધીમાં 11 થી 3 સમયમા મળીને ફી ભરી રજીસ્ટ્રેશન કરાવી દેવું.
કોર્સ વિશે વધુ માહિતી માટે નીચેના મોબાઈલ નંબર પર સંપર્ક કરવો
અમરીશ ઉપાધ્યાય સર
9825108107
કોર્ષની વિગત:
Course Name: Tally Essential Level 1
Fees : Rs 4000
Duration: 1 Month
2 hours per day
Place : SKPCC, Computer lab