S.Y.B.Com SEM-3 ના વિદ્યાર્થીઓને ID-CARD (ઓળખપત્ર) રીન્યુ કરાવવા માટે 2023-24
Jul 13, 2023
S.Y.B.Com SEM-3 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે લાયબ્રેરી માં આવીને નીચે મુજબના સમય દરમિયાન પોતાનું ID-CARD (ઓળખપત્ર) રીન્યુ કરાવી લેવા નું રહેશે. ફી ભરિયા ની રસીદ સાથે ફરજીયાત લાવાવની રહેશે.
ડીવીઝન તારીખ સમય
૧ અને ૨ ૧૪-૭-૨૦૨૩ ૧૧. થી ૧.૩૦
૩ અને ૪ ૧૫ -૭-૨૦૨૩ ૧૧. થી ૧.૩૦
૫ અને ૬ ૧૮-૭-૨૦૨૩ ૧૧. થી ૧.૩૦
ખાસ નોધ : આ સમય દરમિયાન દરેક વિધ્યાર્થીઓએ ફી ભર્યાની રસીદ બતાવી અચૂકથી આઈકાર્ડ રીન્યુ કરાવવાનો રેહશે.