ઉદીશા ક્લબ : એફ.વાય. બી.કોમના વિદ્યાર્થીઓ માટે અગત્યની નોટીશ

Jul 15, 2023

ઉદીશા ક્લબ : એફ.વાય. બી.કોમના વિદ્યાર્થીઓ માટે અગત્યની નોટીશ
સર કે.પી.કોલેજ ઓફ કોમર્સના એફ.વાય.બી.કોમ. ના તમામ વિદ્યાર્થીઓને જણાવાનું કે ઉદીશા ક્લબમા જોડાવા માટે નીચે આપેલી  ટેલિગ્રામ લિંક પર ક્લિક કરી જોડાઈ શકો છો.
આ ઉદીશા ક્લબમા વિદ્યાર્થીઓને દરેક કેટેગરીમાં જુદી જુદી સ્કોલરશીપ, જુદા જુદા કોર્સ, પાર્ટટાઇમ જોબ, પ્લેસમેન્ટ અંગે  માર્ગદર્શન અંગેની માહિતી મુકવામાં આવશે. વિદ્યાર્થીઓ એ રોજે રોજ આ કલબની નોટીશ જોતા રેહવું અને સૂચનાનું પાલન કરવું.
ઉદીશા કલબમા જોડાવા માટેની લિંક
https://t.me/+OJgIeEVDADg1YmI1