M.Com SEM-3  ID-CARD (ઓળખપત્ર) રીન્યુ,2023-24

Jul 18, 2023

સૂચના

 

M.Com SEM-3  ના વિદ્યાર્થીઓને જણાવાનું  કે દરેકે લાયબ્રેરીમાં આવીને નીચે મુજબના સમય દરમિયાનમાં પોતાનું ID-CARD (ઓળખપત્ર) અચૂક રીન્યુ કરાવી લેવાનું રહશે , ફી ભરેલી રસીદ ફરજિયાત સાથે લાવવાની રહશે.

 

M.Com  (2023-24)

 

M.COM                                    DATE                            TIME

SEM-3                                  19/07/2023                    09:00 To 12:00

 

 

 

સૂચન-: આ સમય દરમિયાન દરેક વિદ્યાર્થીઓ એ અચૂક આઇકાર્ડ રીન્યુ કરાવી લેવાનું રહશે,