ઓરીજનલ માર્કશીટ અને અન્ય પ્રમાણપત્ર NEW ADMISSION F.Y.B.COM. SEMESTER-I વર્ષ 2023-24 ના જમા કરવા બાબત.

Jul 19, 2023

NEW ADMISSION F.Y.B.COM. SEMESTER-I વર્ષ ૨૦૨૩-૨૪  ની ઓરીજનલ માર્કશીટ અને અન્ય પ્રમાણપત્ર જમા કરવા વિદ્યાર્થીઓએ નીચે મુજબ પ્રમાણપત્ર ગોઠવી લાવવા અને

ધોરણ ૧૨ ની માર્કસીટ ની ૧૦ કોપી વધારાની કાઢીને પોતાની પાસે રાખવા ની રેહશે.

સ્થળ : ઓડીટોરીયમ હોલમાં જમા કરવવા આવવાનું રેહશે.

Document attachment:

 

DIVISON – 1 20-07-2023

02.00 TO 04.00

DIVISON – 2

21-07-2023

02.00 TO 04.00

DIVISON – 3

24-07-2023

02.00 TO 04.00

DIVISON – 4

25-07-2023

02.00 TO 04.00

 

DIVISON – 5

26-07-2023

02.00 TO 04.00

DIVISON – 6

27-07-2023

02.00 TO 04.00

DIVISON – 7

28-07-2023

02.00 TO 04.00