Sir K. P. College of Commerce માં F.Y. B.Com. માં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપણી કૉલેજમાં NCC (5 Guj, Bn NCC & 6 Guj, Bn NCC) માં Admission લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ નીચે જણાવેલ Date, Time and Place પર ટીશર્ટ, ટ્રેક અને સ્પોર્ટ્સ શૂઝ સાથે Selection માટે હાજર રહેવું. વધુ માહિતી માટે પરેડ ગ્રાઉન્ડ પર હાજર નીચે જણાવેલ Senior Cadets નો રૂબરૂ સંપર્ક કરવો.
NCC Senior Cadets :-
5 Guj BN NCC
(1) SUO Harsh Kaklotar Mo.No.: 96245 7889
(2) JUO Nikhil Hirpara Mo. No.: 90811 15217
(3) JUO Parth Prajapati Mo. No.: 63590 27518
(4) CSM Akshay Lakhani- Mo. No.: 91042 56902
6 Guj Girls BN NCC
(1) SUO Riya Solanki: Mo No. 9879686660
(2) CPL Dhwani Rathod: 9925002215
(3) LCPL Priyanka Mahadik: 9265134609
Date: 21/07/2023
Time: 07:30 am to 10:30
Place: Parade Ground, M. T. B. Arts College, Surat
નોંધઃ પરેડમાં નવા કેડેટ્સની પસંદગી શારીરિક તંદુરસ્તી, શિસ્ત અને નિયમિતતા આધારે થશે.
Lt. Dr. Bhavesh J. Baldaniya
Lt. Dr. Surbhi M Soni