ઉદેશા ક્લબ : ઓનલાઈન ફ્રી સર્ટિફિકેટ કોર્ષ માટે અગત્યની નોટીશ

Jul 25, 2023

ઉદેશા ક્લબ : ઓનલાઈન ફ્રી સર્ટિફિકેટ કોર્ષ માટે અગત્યની નોટીશ
વિશ્વ અને ભારતની પ્રખ્યાત ટીસીએસ કંપનીની વેબસાઈટની નીચે આપેલી લીંક પર આપેલ ઓનલાઇન ફ્રી 53 કેરિયર અને રોજગારલક્ષી કોર્સ ઉપલબ્ધ છે. જે ફ્રી ટૂંક સમય માટે જ  છે જે એફ.વાય થી એમ.કોમ સુધીના દરેક વિદ્યાર્થીએ ફરજિયાત કરવાના છે માટે પોતાના સિડ્યુલ પ્રમાણે આ કોર્સ એક વિક ના હોય તો એક વીક સુધી બે વિક હોય તો બે  વિક અને ચાર વિક હોય તો ચાર વિક સુધી ચાલુ રાખી ને કોર્સ વર્ષ દરમ્યાન તમારા ફ્રી સમય દરમિયાન કમ્પલેટ કરી દેવાનો છે. ઑનલાઇન ફ્રી સબસ્ક્રીબ કરી રજીસ્ટ્રેશન કરી ધ્યાનથી રેકોર્ડડ વીડિયો સાંભળી,  સમજીને અસેસમેન્ટ પરિક્ષા આપી સર્ટિફિકેટ મેળવવાનું છે. જે વિદ્યાર્થી સર્ટિફિકેટ મેળવશે એમણે ઉદીશા ક્લબ દ્વારા નીચે આપેલી ગૂગલ લિન્કમાં અપલોડ કરવાનું રહેશે જેની કોલેજ નોંધ રાખશે. છેલ્લા વર્ષ દરમિયાન થનાર પ્લેસમેન્ટ કેમ્પમાં આ સર્ટિફિકેટ ખૂબજ મહત્વ ધરાવે છે. બધા જ ફ્રી કોર્સ તમારા ઉજવળ કારકિર્દી માટે અગત્યના છે.
ઑનલાઇન કોર્ષ વેબસાઈટ લિંક : https://learning.tcsionhub.in/category/online-courses/

જે વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ કે કોચિંગ માટે કોઈપણ સ્કોલરશીપ/ કોમ્પ્યુટર કે ટેલી કે અન્ય કરેલ સર્ટિફિકેટ કોર્ષ/ જોબ ઓફર લેટર મળેલ હોય તાત્કાલિક નીચેની લિંકમા માહિતી એક જ વાર ભરી બધા ડોક્યુમેન્ટ એકજ વખત લિન્કમાં અપલોડ કરી દેવા. લાગુ ન પડતું ન હોય તે ખાનું ખાલી રાખવું.
કોર્ષ સર્ટિફીકેટ/ જોબ લેટર/સ્કોલરશિપ અચિવમેન્ટ સર્ટી અપલોડ કરવાની લિંક
https://docs.google.com/forms/d/e/1FAIpQLScPMVWrpZ_txRUJyS_nU_tCISbJSwH2NImixHZF-DrKggqMjA/viewform?usp=pp_url