એસ.વાય બી.કોમ , ટી.વાય.બી.કોમ,રેગ્યુલર અને ઓનર્સ અને એમ.કોમ પાર્ટ-2 ના વિદ્યાર્થીઑને જણાવવાનું કે જેમની પણ ફી ભરાઇ ગઈ છે અને તેમના આયકાર્ડ (I-CARD) રિન્યૂ કરવાના બાકી છે એમને નીચે ના સમય મુજબ રિન્યૂ કરાવી લેવા સમય મર્યાદા બાદ આવનાર વિદ્યાર્થોઑ ને આયકાર્ડ (I-CARD) રિન્યૂ કરી આપવામાં આવશે નહીં….,
DATE – 31/07/2023 થી 01/08/2023
TIME – 09:00 થી 01:00
હૂકુમથી…..,