ઉદીશા કલબ: અગત્યની નોટિશ: એફવાયથી એમ કોમ સુધીના ઓપન કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ માટે

Jul 31, 2023

વિદ્યાર્થી અને હાજરી બાબત જાણ હેતુસર

1/8/2023 ના મંગળવારના રોજ બપોરે 1.50 થી 3 વાગ્યે કોમર્સ ભવનમાં એફવાય થી એમ.કોમ સુધીના તમામ ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સરકારી જીપીએસસી પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર રાખવામાં આવેલ છે ઓપન કેટેગરી (12th – 60%) ના તમામ વિદ્યાર્થીઓએ સેમિનારમાં અચૂક હાજર રહેવું. સેમીનારમાં ફ્રી તાલીમ વર્ગોમા જોડાવા માટે રજીસ્ટ્રેશન, એડમિશન ફોર્મ, કયા કયા ડોક્યુમેન્ટ્સ આપવા , સરકારી સહાય વગેરે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે.