F.Y.B.COM. SEM-I ના વિદ્યાર્થીઓએ ABC ID ફરજીયાત બનાવવાની છે અને કોલેજનાં ફોર્મ માં માહિતી ભરવાની છે. પાંચ દિવસ માં ભરવાનું રહેશે.
Jul 31, 2023
DigiLocker
એપ્લિકેશન દ્વારા ABC ID બનાવવાની પદ્ધતિ,
આદરણીય વિદ્યાર્થી મિત્રો ને જણાવવાનું કે જે વિદ્યાર્થી મિત્રો ABC ID બની નથી શકતું તેવા વિદ્યાર્થીઓએ ડીજી લોકર માં જઈ પોતાનું લોગીન કરી સર્ચ બટન પર ક્લિક કરી એજ્યુકેશન સર્ચ કરવું ત્યારબાદ Academic Bank Of Credit પર ક્લિક કરી Select Institutions Type પર ક્લિક કરતાં (University) સિલેક્ટ કરવું ત્યારબાદ Select Institution Name:Veer Narmad South Gujarat University, Surat ક્લિક કરી Get Document કરવું ત્યારબાદ જે ABC ID બને તેને યુનિવર્સિટી પોર્ટલ પર અપડેટ કરી દેવું.આધારકાર્ડ સાથે લિંક નહિ હોઈ તો પણ થઈ જશે
Method of creation by application, To inform the respected student friends that the students who cannot become ABC ID can go to DG Locker and login to their own and click on the search button and search for education, then click on Academic Bank Of Credit and select (University) by clicking on Select Institutions Type. Then select Institution Name: Veer Narmad South Gujarat University, Surat and click on Get Document, then update the ABC ID on the university portal. Even if there is no link with Aadhar card, it will be done.