એફ.વાય.બી.કોમ. સેમ-૧ વિષય ની પસંદગી કરવાની હોવાથી દરેક વિદ્યાર્થીએ તારીખ ૨-૮-૨૦૨૩ ના રોજ ટાઇમ ટેબલ મુજબ ના ડિવીઝનમાં હાજર રહેવું ફરજીયાત છે.

Aug 1, 2023