SY.B.COM T.Y.B.COM અને M.COMમાં અભ્યાસ તમામ વિદ્યાર્થીઓને ખાસ અગત્યની તાકીદ સૂચનાં છે કે પોતાના VNSGU.NET નાં યુઝર નેમ અને પાસવર્ડ થી લોગીન થઈ તમામ વિદ્યાર્થીઓએ ફરજીયાત
UID નંબર, સ્કૂલ UDISHE નંબર,વિદ્યાર્થીનો ABC ID પોતાના લોગીનમાં એન્ટ્રી કરી UPDATE કરવાનુ રહશે. જે વિદ્યાર્થી આ નંબરની એન્ટ્રી નહી કરશે તો ક્લાસમાં હાજરી અને
એસાઈમેન્ટ ગણાશે નહિ તથા કોલેજની ઇન્ટરનલ પરીક્ષા અને VNSGU યુનિવર્સિટીની પરીક્ષા આપી શકશે નહિ જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી
આથી આવતી કાલ સુધીમાં UPDATE કરી લેવું.