F.Y.B.COM SEM-I ના વિષય પસંદગી જે વિદ્યાર્થીઓના ધોરણ ૧૨ માં અંગ્રેજી વિષય માં ૬૫ માર્કસ થી વધુ હોય તેવા વિદ્યાર્થીઓએ તારીખ ૩/૮/૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૪૫ કલાકે મલ્ટીમીડિયા હોલમાં ફરજીયાત હાજર રહેવું.

Aug 2, 2023

ખાસ નોધ : ધોરણ ૧૨ ની માર્કસીટ ની ઝેરોક્ષ સાથે લઈ ને આવવી.