ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા

Aug 2, 2023

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ૫૦ રૂ. ફી આપી ભાગ લેનાર  વિદ્યાર્થીઓને જણાવવાનું કે આ અંગેની પુસ્તકો તમે જે તે અધ્યાપક પાસે નામ લખાવેલ હોય એમની પાસેથી લઈ લેવી.