એફ.વાય.બી.કોમ. સેમ-૧ ના દરેક વિદ્યાર્થીએ તારીખ ૦૮/૦૮/૨૦૨૩ ના રોજના ૧૧.૪૦ ના લેકચરમાં ફરજીયાત હાજર રહેવાનું રહેશે. તમામ વિદ્યાર્થીએ ફરીથી વિષય પસંદગીનું ફોર્મ ભરવાનું હોવાથી અને વિષયની માહિતી કમિટી દ્વારા આપવામાં આવશે.

Aug 7, 2023

નોંધ:- જ્યાં સુધી વિષય પસંદગી ની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પણ વિદ્યાર્થી એ  પોતા નો વર્ગ છોડવો નહિ.