Cultural Committee દ્વારા આયોજિત દેશભકતિ ગીત સ્પર્ધા મા ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ એ આપવામા આવેલ લિંક મા વિગતો ભરવાની રહેશે.
Aug 7, 2023
Cultural Committee દ્વારા આયોજિત દેશભકતિ ગીત સ્પર્ધા મા ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ એ આપવામા આવેલ લિંક મા વિગતો ભરવાની રહેશે.વધુ વિગતો માટે સંપર્ક કરો.
પ્રો.સ્મૃતિ દેસાઈ
ડો.બિનિતા ઘીવાળા
ડૉ.ગોરલ જોષી
પ્રો.રાહુલ કાચરીયા
સ્પર્ધાની તારીખ 12 ઓગસ્ટ
સવારે- 11 કલાકે
સ્થળ- ઓડિટોરિયમ