તારીખ ૧૨-૮-૨૦૨૩ ના રોજ ANTI RAGGING THEM હેઠળ પોસ્ટર મેકિંગ (Poster Making) & સ્લોગન મેકિંગ સ્પર્ધા ઓડીટોરીયમ હોલ માં ૯.૪૦ થી ૧૦.૪૦ દરમિયાન કરવામાં આવેલ છે.
ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ પોતાના નામો તારીખ ૧૧-૮-૨૦૨૩ સુધી નીચેના પ્રાધ્યાપકો ને નોધાવવ.
Prof. A. Y. Sidat
Dr. H. Y. Deboo
Prof. Nandani Harjan