ઉદીશા કલબ :  ટીવાય બીકોમ અને એમ કોમના એસસી એસટીના વિદ્યાર્થીઓ માટે 6 મહિનાનો કેન્દ્ર સરકાર યોજનામાં ફ્રી કોમ્પ્યુટર સર્ટિફિકેટ કોર્ષ માટે અગત્યની નોટિસ (ફક્ત કે પી કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ માટે જ)

Aug 9, 2023

ઉદીશા કલબ :  ટીવાય બીકોમ અને એમ કોમના એસસી એસટીના વિદ્યાર્થીઓ માટે 6 મહિનાનો કેન્દ્ર સરકાર યોજનામાં ફ્રી કોમ્પ્યુટર સર્ટિફિકેટ કોર્ષ માટે અગત્યની નોટિસ (ફક્ત કે પી કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ માટે જ)
👉 કેન્દ્ર સરકારની યોજના હેઠળ નેશનલ ગ્રુપ એજ્યુકેશન અને કે.પી.કોમર્સ સંચાલિત તાલીમ કેન્દ્ર માં દર વર્ષે એસ.સી/ એસ.ટી વિદ્યાર્થીઓ માટે  કોમ્પ્યુટર વર્ગમાં ફ્રી માં વોકેશનલ કોમ્પ્યુટર કોષ તાલીમ આપવામાં આવે છે.
👉 કે.પી કોમર્સના ગયા વર્ષના 59 વિદ્યાર્થીઓનો આ 11 મહિનાનો કોર્સ સફળતા પૂર્વક પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે આ વખતે આપણી કોલેજને જ ચાલુ વર્ષના બીજા 60 વિદ્યાર્થીઓથી સીટો વહેલા તે પહેલા ના ધોરણે ભરવાની તક મળી છે.
👉 વિદ્યાર્થીના ઘરેથી કોમ્પ્યુટર ક્લાસ પર જવા માટે લાલ એસટી બસમા પાસ ફ્રી માં આપવામાં આવશે.
👉 ટીવાય અને એમ કોમના એસસી એસટીના વિદ્યાર્થીએ આ કોર્સ માટે કોઈપણ ફી ચૂકવવાની થતી નથી.
👉 કોઇપણ માધ્યમનાં એસ.સી/ એસ.ટી વિદ્યાર્થીઓ લાભ લઈ શકશે
👉 કોર્ષને લગતી નોકરી માટે ઇન્ટરવ્યૂની જાણ ઉપરાંત પ્લેસમેન્ટ કરાવવા માટે સેન્ટર  મદદરૂપ અને હાજર રહેશે.
👉 જુના વર્ષના કે ચાલુ વર્ષના ટી.વાય કે એમ.કોમ. ના અભ્યાસ કરતા કે અભ્યાસ કરી ચૂકેલ
એસ.સી/એસ.ટી ના આ કોર્ષ માટે રસ ધરાવનાર વિદ્યાર્થીઓ તાત્કાલિક નીચે ના નંબર પર કોન્ટેક્ટ કરી રૂબરૂ મળી પોતાને અનુકુળ સમય મુજબ વહેલા તે પહેલાના ધોરણે અગાઉથી ફોર્મ ભરી દેવા. અને ડોક્યુમેન્ટ જમા કરાવી દેવા.
👉 કોર્સ પૂરો થયા પછી એક વર્ષના વોકેશનલ કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ તેમજ તેને આધારે પ્લેસમેન્ટ કરાવવામાં આવશે.
👉 એસ.સી/એસ.ટી ના વિદ્યાર્થીઓને વર્ષમાં એક વખત મળતી તકનો લાભ લેવાનું ચૂકશો નહીં.
👉 રૂબરૂ કોન્ટેક્ટ કરો ત્યારે નીચે આપેલા ડોક્યુમેન્ટ સાથે રાખવા.
👉 10 મી ઓગસ્ટ થી કોર્સ શરૂ થશે.
👉 સર્ટિફિકેટ કોર્સ પૂર્ણ કરનારને કેન્દ્ર સરકાર માન્ય સર્ટિફિકેટ આપવામાં આવશે
👉 ડોક્યુમેન્ટ
– 10 & 12 માર્કશીટ
– આધાર કાર્ડ
– સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ
– જાતિ નો દાખલો
– આવક નો દાખલો
– 4 ફોટા
– રોજગારી કચેરી નોંધણી નંબર પત્ર
– બેંક પાસબુક પહેલા પાના ની ઝેરોક્ષ
👉 સંપર્ક નંબર : 9099053045, 9099053041

Course Details:
1. Computer Application and Business Accounting (6 Month Course) – 30  Seats Available

2. Office Automation, Accounting and Publishing (6 Month Course) – 30 Seats Available.
👉રસ ધરાવનાર વિદ્યાર્થીઓએ વહેલા તે પહેલાના ધોરણે અહીં પોતાનું આખું નામ, મોબાઈલ નંબર, કોર્ષનું નામ અને કેટેગરી એસસી એસટી વગેરે  અહીં લખો.
👉 રસ કરાવનાર વિદ્યાર્થીઓ તાત્કાલિક ઉપર આપેલા નંબર પર સંપર્ક કરી ડોક્યુમેન્ટ જમા કરાવી દેવા