ઉદીશા ક્લબ: TALLY COURSE & ITS IMPORTANCE વિષય પર સેમીનાર માટે અગત્યની નોટિશ
👉સર કે પી કોલેજ ઓફ કોમર્સ સુરતના બપોરની પાળીના એફવાય/એસવાય બી.કોમના વિદ્યાર્થીઓ માટે ટેલિ કોર્ષ અને તેનું મહત્વ વિષય પર અગત્યનો સેમિનાર આવતીકાલે તારીખ 9મી ઓગસ્ટ 2023 ના રોજ બુધવારે બપોરે 1.45 કલાકે કોમર્સ ભવન પ્રથમ માળે ઓડિટોરિયમ હોલમાં રાખવામાં આવેલ છે.
👉એફવાય અને એસવાયના રસ ધરાવતા વિદ્યાર્થીઓને સમયસર અચૂક હાજર રહેવું.
👉ટેલિ કોર્ષનો નવો બેચ ટૂંક સમયમાં શરૂ થવાનો છે.
👉રજીસ્ટ્રેશન વેહલા તે પહેલાંના ધોરણે સેમિનાર પૂર્ણ થયા પછી કરવામાં આવશે.
👉 વધુમાં વધુ 45 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી શકાશે ઓછામાં ઓછા 22 વિદ્યાર્થીઓ નું રજીસ્ટ્રેશન થશે ત્યાર પછી વર્ગ શરૂ થશે
👉 ટેલી કોર્ષની 4000 રૂપિયા ફી રહેશે જે શરૂઆતમાં કોલેજ ઓફિસમાં પ્રવેશ ફોર્મ સાથે આપવાની રહેશે.
👉 એક મહિનાનો કોર્સ પૂર્ણ થાય પછી તેનું વેલીડ સર્ટિફિકેટ મળવા પાત્ર થશે.
👉 ચાલુ અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થી પોતાનાં ફ્રી સમય દરમ્યાન ફુલટાઇમ કે પાર્ટટાઈમ ઇન્ટરશીપ કરી શકશે.
👉 ટેલીકીર્ષ નો સમયગાળો સવારે 9:30 થી 11:30 રહેશે
👉કોલેજમાં ટેલિ કૉર્ષ કરનાર વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ થયા પછી 100% પ્લેસમેન્ટ આપવામાં આવશે.