F.Y.B.COM. SEM-I ના વિદ્યાર્થીઓએ ABC ID ફરજીયાત બનાવવાની છે અને કોલેજનાં ફોર્મ માં માહિતી ભરવાની છે. જે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી છે તેમણે તાત્કાલિક ભરી દેવાના રહેશે. કોઈ મુશ્કેલી હોય તો ઓફિસમાં આવીને મળવું.

Aug 9, 2023