UID NUMBER, UDISHE NUMBER, ABC ID તાત્કાલિક VNSGU.NET ના LOG IN માં UPDATE કરવા. નહીતર S.Y.B.COM; T.Y.B.COM; M. COM ની યુનિવર્સીટી પરીક્ષા નાં ફોર્મમાં ભરવા માં આવશે નહિ.
Aug 11, 2023
S.Y.B.COM; T.Y.B.COM; M. COM ના દરેક વિદ્યાર્થીઓને વારંવાર સુચના આપવા છતા પણ
UID NUMBER, UDISHE NUMBER, ABC ID નાખેલ નથી આથી એવા તમામ વિદ્યાર્થીઓએ તાત્કાલિક VNSGU.NET ના LOG IN માં UID NUMBER, UDISHE NUMBER, ABC ID
UPDATE કરવુ. નહીતર પરીક્ષા નાં ફોર્મ ભરવામાં આવશે નહિ.
ખાસ સુચના:- જે વિદ્યાર્થીઓની ફીસ ભરવા ની બાકી હશે તે વિદ્યાર્થીઓની હાજરી અને અસાઈમેન્ટ ના માર્ક્સ આપવામાં આવશે નહી તથા INTERNAL EXAM માં બેસવા દેવામાં આવશે નહિ તેમજ યુનિવર્સીટી પરીક્ષા નાં ફોર્મ ભરવા માં આવશે નહિ જેની દરેક વિદ્યાર્થીઓએ નોધ લેવી.