F.Y.B.COM ના વિદ્યાર્થીઓ એ વિષય પસંદગીની લીસ્ટ મુકવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીઓ એ તમારા વિષય તમારી પસંદગી મુજબના છે તે જોઈ લેવું. જો કોઈ ભૂલ હોય તો રૂમ નંબર:- 7 ની ઓફીસ માં 11:૦૦ થી ૦૧:૦૦ સમય દરમિયાન મળી જવુ.
વિષય પસંદગી ની PDF નીચે મુજબ છે જેમાં જોઈ લેવું
↓
F.Y.B.COM SUBJECT 2023-24