એફ.વાય.બી.કોમ સેમ-1 ના વિદ્યાર્થીઑને જણાવવાનું કે Aero-Id તરફથી તમારા કોલેજમાં રજીસ્ટ્રેશન કરવેલા મોબાઇલ નંબર પર ટેક્સ્ટ મેસેજ અથવા વોટસેપ પર કોલેજ આઈ કાર્ડ માટે એક લિંક આવશે , જેમાં Academic Bank Credit (ABC-Id) No ,Photo,Signature તેમજ ખૂટતી માહિતી ભરીને સબમિટ કરવાનું રહશે,
આઈકાર્ડ લિંક ની બીજી કોઈ સમસ્યા હોય તો લાયબ્રેરી નો સપર્ક કરવા વિનંતી ..,
(માહિતી બરાબર તપાસી ને પછી જ સબમિટ કરવાનું રહશે)
હૂકુમથી….,