S.Y.B.COM SEM-3 ના દરેક વિદ્યાર્થીઓએ ૨૧/૦૮/૨૦૨૩ સુધી માં ફી ભરી દેવી. જેમની ફી ૨૧/૦૮/૨૦૨૩ સુધી માં ભરાશે નહિ તે વિદ્યાર્થીઓ ના યુનિવર્સીટી પરીક્ષા ના ફોર્મ ભરાશે નહિ. જેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની રહશે. UID NUMBER, UDISHE NUMBER, ABC ID તાત્કાલિક VNSGU.NET ના LOG IN માં UPDATE કરવા. નહીતર S.Y.B.COM; T.Y.B.COM; M. COM ની યુનિવર્સીટી પરીક્ષા નાં ફોર્મમાં ભરવા માં આવશે નહિ.

Aug 19, 2023

S.Y.B.COM SEM-3 ના દરેક વિદ્યાર્થીઓએ ૨૧/૦૮/૨૦૨૩ સુધી માં ફી ભરી દેવી.

જેમની ફી ૨૧/૦૮/૨૦૨૩ સુધી માં ભરાશે નહિ તે વિદ્યાર્થીઓ ના યુનિવર્સીટી પરીક્ષા ના ફોર્મ ભરાશે નહિ.

જેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની રહશે.

૨૧/૦૮/૨૦૨૩ સુધીમાં S.Y.B.COM SEM-3 ના દરેક વિદ્યાર્થીઓએ

UID NUMBER, UDISHE NUMBER, ABC ID તાત્કાલિક VNSGU.NET ના LOG IN માં UPDATE કરવા. નહીતર S.Y.B.COM; T.Y.B.COM; M. COM ની યુનિવર્સીટી પરીક્ષા નાં ફોર્મમાં ભરવા માં આવશે નહિ.