ફીનીસીંગ સ્કુલની ટ્રેનીંગ જે વિદ્યાર્થીઓ એ પૂર્ણ કરી છે. તેમણે તેમના સર્ટીફિકેટ ઓફિસમાંથી હેતલબેન દેસાઈ તથા વિનોદભાઈ ભોઈ અથવા ઓફીસમાં કામ કરતા વ્યક્તિ પાસે ૧0.૦૦ થી ૪.૦૦ ના સમય દરમિયાન તારીખ ૨૨-૦૮-૨૦૨૩ થી ૨૫-૦૮-૨૦૨૩ સુધીમાં આઈ કાર્ડ બતાવી મેળવી લેવાનાં રહેશે.

Aug 22, 2023