પુષ્પાંજલી સમિતી (તા. ૨૮/૮/૨૦૨૩ના સોમવારના રોજ ચિત્ર સ્પર્ધાનું પુષ્પાંજલી સમિતી દ્વારા આયોજન કરવામાં આવેલ છે.)
Aug 23, 2023
તા. ૨૮/૮/૨૦૨૩ના સોમવારના રોજ ચિત્ર સ્પર્ધાનું પુષ્પાંજલી સમિતી દ્વારા આયોજન કરવામાં આવેલ છે.
વિષય – આઝાદીનો અમૃતમહોત્સવ
તારીખ- ૨૮/૮/23
દિવસ – સોમવાર
સમય – ૧૦:30 થી ૧૨:૦૦
રૂમ નં – ૦૧