F.Y.B.COM SEM-1 ના દરેક વિદ્યાર્થીઓએ તા:- ૨૪/૦૮/૨૦૨૩ સુધીમાં ફી ભરી દેવી નહીતર એનરોલમેન્ટ થશે નહી. તેમજ એડમિશન રદ કરવા માં આવશે.

Aug 23, 2023

નોધ:- જે વિદ્યાર્થીઓ ની ફી બાકી છે તેઓએ રૂમ નં:-૭ ની ઓફીસમાં મળવું.